પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ......?
19/06/2012 16:05
પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ......?
માતા.... ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા... ઘરનું અસ્તિત્વ હોય છે,
પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો ???
પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવામાં આવતું.
કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા...